GPSC ભરતી 2022

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ સ્ટેટ ટેક્સ ઓફિસર (STO), ચીફ ઓફિસર અને અન્ય જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

GPSC આ ભરતી માટે 245 ઉમેદવારો શોધી રહી છે

અરજી પ્રક્રિયા 25-08-2022 ના રોજ શરૂ કરવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 09-09-2022 છે

ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે

આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો